સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 30 March 2014

For Job ASP.net, PHP CodeIgniter Fremwork, Marketing, Testing Engineer,

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

For Job

ASP.net,
 
We have the following requirement. If interested please send your CV ASP.net

Location : Ahmedabad (Bodakdev)

Experience : 1 to 2 Yr
Fruxinfo Private Limited
 
Fruxinfo Pvt Ltd is IT firm delivering high quality, cost effective, reliable result-oriented web and all kind of software solution providing company. expertise and skill are the tools we are use to make the web work for your business. We develop unique web solutions which ensure increased efficiency and competitive advantage for your business and thus to your end users.
 
We specialize in web design & development, search engine optimization and web marketing , graphic and logo design. We build web solutions, which evolve with the changing needs of your business.We have a highly capable team creative designers, programmers who know how to deliver results. We treat each of our clients individually and therefore we do not offer set prices on any service.

Job Description :
Candidate should have worked on the following technologies and tool. Framework .Net 3.5 and higher, AJAX Toolkit, WCF,  ASP.Net MVC 4.0 Candidate Profile : Candidate should be B.E./M.C.A. with knowledge of T-SQL.
Salary : As per company standard
Joining Period : Immediately
Candidates must be self-motivated and should be able to work independently. They should have good communication, analytically, and problem solving skills.

Kindly send your updated CV in MS Word format within one week to info@fruxinfo.com  mentioning the following details:-  call on 9898412890
 
 PHP CodeIgniter Fremwork 
 
 PHP CodeIgniter Fremwork as well as payment intermigration knowledge
 freelancer also most welcome 
Interested candidate should be contact with updated cv and last salary slip
135 Platinum Plaza , Nr IOC petrol Pump Bodakdev Ahmedabad +9898412890
 
Marketing 
 
We are Fruxinfo Private limited  Ahmedabad , India based company  since 2011  We are hiring students on  projects based  work for Marketing and branding Project , Moreover , Company motive to find best employee from those project trainee.
  
Required Qualities of Project trainee
1.  Candidate should be knowledge of MSoffice and Basic Knowledge about web /Software market.
2.  Candidate should be operate and work smoothly Tablet , Laptop and PC.
3.   Desire Trainee Male candidate most preferable for marketing.
4.   Effective communication skill and relation maintain skill with clients
 We are currently looking for candidates to work as Marketers, for Full Time employees. The opportunity is in Marketing & Communications department. Designation - Marketing Executive. Required Qualification - Graduate. Candidates having a relevant background will be preferred. Please include relevant details about current compensation and notice period.
Company provide facilities during Project.
1.    Mobile  bill
2.    Eligible students  will be get Tablets or laptop
3.    Petrol allowance 
 
Testing Engineer 
 
Fruxinfo Private Limited  invites testers to work on a web application testing project. Looking for candidates who can join in a shortest possible lead time.
 
Mandatory Skills
Experience in manual testing of web applications
Perform Load Testing, Performance Testing, and Security Testing
Responsible for preparing and executing test plans and test cases
Experience in module testing, regression testing, system & integration testing, load testing, performance testing, beta testing, database testing
Good knowledge on bug/defect tracking system
Prepare test reports
 
Should have worked in Agile Methodology
Understanding of software test life cycle
Ability to work well independently and in a team and have a proactive and efficient attitude
Good communication and presentation skills
Testing EngineerKeyskills:
Web Application Testing ,STLC Testing ,Methodologies Load Testing ,Performance
Send your work profile on info@fruxinfo.com
 
 
Source :-http://gayatrisolutiongroup.blogspot.in/
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday 13 March 2014

સુપર કમ્પ્યુટરમાં શું હોય છે ?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Gujarat Samachar News

સુપર કમ્પ્યુટરમાં શું હોય છે ?


કમ્પ્યુટર ઝડપથી કામ કરવા માટે જાણીતું છે પરંતુ સુપર કમ્પ્યુટર તો વીજળીવેગે કામ કરે છે. આ સુપર કમ્પ્યુટરની રચના જાણવા જેવી છે.
દરેક કમ્પ્યુટરમાં માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ હોય છે. વિદ્યુતપ્રવાહની વધઘટ એ પ્રોસેસની મુખ્ય ચાવી છે. વાયરમાં વીજપ્રવાહ પ્રકાશની ઝડપે ગતિ કરે છે. સુપર કમ્પ્યુટરમાં પ્રોસેસીંગ યુનિટમાં વીજપ્રવાહની ઝડપ વધુમાં વધુ જળવાય તેવી ગોઠવણ હોય છે. પ્રોસેસીંગ યુનિટની ચીપ જેટલી નાની એમ વીજપ્રવાહને અંતર પણ ટૂંકુ કાપવું પડે. સેકંડના હજારમાં ભાગરેનીય ગણતરી થાય. સુપર કમ્પ્યુટરમાં નાની ચીપવાળા પ્રોસેસિંગ યુનિટનો સમૂહ હોય છે. આ બધાં જ યુનિટ સાથે મળીને મુખ્ય યુનિટને માહિતી આપે છે. એટલે સુપર કમ્પ્યુટર સાદા કમ્પ્યુટર કરતા હજારો ગણી ક્ષમતાવાળા બને છે.
સુપર કમ્પ્યુટર ચાલુ હોય ત્યારે અતિશય ગરમ થાય છે જેને સાદા એરકંડિશન્ડ કામ આવે નહીં તે માટે રાસાયણિક કૂલિંગ સિસ્ટમ રાખવી પડે છે. પુષ્કળ માહિતીનું ઝડપથી પૃથક્કરણ કરવું હોય ત્યારે આ કમ્પ્યુટર કામ આવે છે.  હવામાનની વિવિધ માહિતી અને આંકડાઓનું પૃથક્કરણ વસતી ગણતરીની વિવિધ તારવણી જેવાં મોટાં કામ ગણતરીની સેકંડમાં આ કમ્પ્યુટર દ્વારા થાય છે. સુપર કમ્પ્યુટર કદમાં મોટાં અને વજનદાર બને છે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર ૯ ટન વજનનું છે અને સેકંડમાં ૧૦૦૦ અબજ ગણતરીઓ કરી શકે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/page/zagmag
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday 12 March 2014

કમ્પ્યુટરની 'રેમ'નો શોધક ઃ જે રાઇટ ફોરેસ્ટર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Gujarat Samachar News

કમ્પ્યુટરની 'રેમ'નો શોધક ઃ જે રાઇટ ફોરેસ્ટર


કમ્પ્યુટરના સંચાલનમાં 'રેમ' ની ભૂમિકા મહત્વની છે. રેમ એટલે રેન્ડમ એકસેસ મેમરી. સીપીયુમાં લાંબી પટ્ટી જેવી આ ચીપ કામચલાઉ ડેટા સંગ્રહ કરે છે. વીજપ્રવાહ હોય ત્યારે તે સક્રિય હોય છે. રેમનું કામ મુખ્ય પ્રોસેસરનો બોજ ઓછો કરવાનું છે અને ઝડપ વધારવાનું છે. આધુનિક કમ્પ્યુટરમાં એસડી કે એચડી એવા ઘણાં પ્રકારની રેમ ઉપયોગમાં લેવાય છે. તેની ક્ષમતા મેગા બાઇટમાં હોય છે. રેમની શોધના મૂળમાં જે રાઇટ ફોરેસ્ટરે શોધેલું મલ્ટી કોઓર્ડીનેટ ડીજીટલી ઇન્ફર્મેશન સ્ટોરેજ ડિવાઇસ છે. ૧૯૪૦માં આ સ્ટોરેજ ડિવાઇસની શોધ કરી હતી. ફોરેસ્ટરે પ્રથમ કમ્પ્યુટર ગ્રાફિકની શોધ પણ કરેલી.
જે રાઇટ ફોરેસ્ટરનો જન્મ ઇ.સ.૧૯૧૮ના જુલાઇની ૧૪ તારીખે અમેરિકાના નેબ્રાસ્કાના એન્સેલેમો ગામે થયો હતો. તેનો પરિવાર ગામની બહાર ફાર્મ હાઉસમાં રહેતો હતો. જ્યાં વીજળી નહોતી. હાઇસ્કૂલમાં ભણતા ફોરેસ્ટરે કાટના ભંગાર સ્પેરપાર્ટસનો ઉપયોગ કરીને પવનચક્કી બનાવી ઘરમાં ૧૨ વોલ્ટ ઇલેક્ટ્રીકસીટી પેદા કરે તેવું જનરેટર બનાવ્યું અને તેના ઘરમાં વીજળીના દીવા કર્યા, આમ બાળવયથી તેને ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિકમાં ઊંડો રસ હતો.
માસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કર્યા બાદ તેણે ઇલેક્ટ્રીક અને કમ્પ્યુટર એન્જિનિયરીંગમાં ઊંડાં સંશોધનો કર્યા અને રેમનું પ્રાથમિક સ્વરૃપ વિકસાવ્યું. તે માસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર તરીકે જોડાયો અને જીવનભર સેવાઓ આપી.  ૧૯૫૧માં તેણે રેન્ડમ એક્સેસ મેગ્નેટિક કોર મેમરીની શોધ કરી.
ફોરેસ્ટર સિસ્ટમ ડાઇનેમિકલની શોધ કરેલી. ફોરેસ્ટરે ઇલેક્ટ્રોનિકના અભ્યાસક્રમમાં ઉપયોગી થાય તેવા સંખ્યાબંધ પુસ્તકો  લખ્યાં હતાં. ૯૫ વર્ષની ઉંમરે આજે પણ તેઓ સિસ્ટમ ડાઇનેમિકલના શૈક્ષણિક કાર્યને વિકસાવી રહ્યા છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/page/zagmag
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday 4 March 2014

બની ગયા ને પોપટ, આજથી આચાર સંહિતા લાગુ હવે તમારી માગણી કોણ પુરી કરશે હવે તમને વચન મળશે કે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે ચુટણી પછી તમારી માગણી પુરી કરવામા આવશે, વોટ મને આપો, યાદ રાખો કે જેને તમારુ કામ કરવુ હોત તેને કરી દિધુ હોત, આમનુ એકજ કામ છે અપના કામ બનતા ભાડ મે જાયે જનતા, હવે તમારા જોડે એકજ હથીયાર છે તમારો વોટ.

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)



બની ગયા ને પોપટ, આજથી આચાર સંહિતા લાગુ હવે તમારી માગણી કોણ પુરી કરશે હવે તમને વચન મળશે કે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે ચુટણી પછી તમારી માગણી પુરી કરવામા આવશે, વોટ મને આપો, યાદ રાખો કે જેને તમારુ કામ કરવુ હોત તેને કરી દિધુ હોત, આમનુ એકજ કામ છે અપના કામ બનતા ભાડ મે જાયે જનતા, હવે તમારા જોડે એકજ હથીયાર છે તમારો વોટ.

ઈલેકશન કમિશન દ્વારા 16મી લોકસભાની ચૂંટણી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ માટે દિલ્હીમાં ઈલેક્શન કમિશન માટે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય ઈલેક્શન કમિશનર વી. એસ. સંપથે જણાવ્યુ છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, , ઓરિસ્સા અને સિક્કિમમાં પણ વિધાનસભાની ચૂંટણી થશે. બધી જ ચૂંટણી 31 મે સુધીમાં કરી દેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ દેશમાં દરેક પક્ષ માટે આચાર સહિતા લાગુ થઈ જશે.આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં સરેરાશ 81 કરોડ અને 40 લાખ મતદાતાઓ વોટ આપસે. પાછલી ચૂંટણીથી અત્યાર સુધીમાં 10 કરોડ નવા મતદારો વધ્યા છે.


ચુંટણી 2014 LIVE: લોકસભા ચુંટણીની તારીખો જાહેર

- પ્રથમ તબક્કાનું મતદાન 7 એપ્રિલે

- 30 અપ્રિલે ગુજરાતમાં મતદાન


દિલ્હી તા. 5 માર્ચ, 2014

ચુંટણી પંચે આવનારી 2014ની લોકસભાની ચુંટણીને અનુલક્ષીને આજે સવારે વિવિધ પ્રકારની જાહેરાતો કરી હતી જેમાં જણાવાયુ છે કે ગત વખતની ચુંટણી કરતા આ વખતે 10 કરોડ મતદારો વધારે છે. જે કુલ 81.4 કરોડ મતદારો થાય છે.

આ ઉપરાંત
- એપ્રિલ 7 પ્રથમ તબક્કાનું મતદાન - બે રાજ્યોમાં - છ બેઠકો ઉપર 
- એપ્રિલ 9  બીજા તબક્કનું મતદાન- પાંચ રાજ્યો - 7 બેઠકો
- એપ્રિલ 10 ત્રીજા તબક્કાનુ મતદાન 14 રાજ્યો 92 બેઠકો
- એપ્રિલ 12 ચોથા તબક્કનું મતદાન 3 રાજ્યો 5 બેઠકો
- એપ્રિલ 17 પાંચમાં તબક્કનું મતદાન 13 રાજ્યો 122 બેઠકો
- એપ્રિલ 24 છઠ્ઠા  તબક્કનું મતદાન 12 રાજ્યો 117 બેઠકો
- એપ્રિલ 30 સાતમા તબક્કનું મતદાન 9 રાજ્યો 89 બેઠકો(ગુજરાતમાં 30 એપ્રિલે ચુંટણી યોજાશે)
- મે 7 આઠમા તબક્કનું મતદાન 7 રાજ્યો 64 બેઠકો
- મે 12 નવમાં અને અંતિમ તબક્કનું મતદાન 3 રાજ્યો 41 બેઠકો

ચુટણીપંચની અન્ય મહત્વની જાહેરાત

- મતગણના 16 મેથી શરુ થશે
- આજથી જ આચારસંહિતા લાગુ
- ચુંટણી ખર્ચ ઉપર ચાંપતી નજર રખાશે
- મતદાર ફોટો વૉટર સ્લીપનો પ્રથમ વખત ઉપયોગ
- લોકસભા ચુંટણી સાથે સાથે ત્રણ રાજ્યો ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાની ચુંટણીઓ પણ યોજાશે
- 98.6 % મતદારો પાસે ફોટોવાળા ઓળખકાર્ડ
- કોઈ પણ ઉમેદવાર પસંદ નથી તેવો વિકલ્પ NOTA ઈવીએમમાં ઉપલબ્ધ રહેશે
- 9,30,000 વોટીંગબુથ પર મતદાન થશે
- કુલ મતદારો 81.4 કરોડ, ગત વર્ષ કરતા 10 કરોડ વધારે
- 2,61,31,000 નવા મતદારો
- 9 માર્ચે દેશભરમાં મતદાર યાદીની ચકાસણી
- પરિક્ષાઓને ધ્યાનમાં રાખીને ચુંટણી તારીખો નક્કી કરાઈ


તા 19-07-2004 થી તા 03-11-2013 સુધી લગભગ 9 વર્ષમા ગણિ અરજિ કરવામા આવિ. અરજી ગાભુ ગામ પચાયત ના તલાટી અને સરપંચ ને મોકલવામા આવિ, અરજી ની કોપી તાલુકા વિકાસ અધિકારી બેચાજી, જીલલા વિકાસ અધિકારી મહેસાણા, અને કલેકટર મોકલવામા આવિ, યોગય કાર્યવાહિ ન થતા છેલલે તા 03-11-2013 ની અરજી મા પચાયત પાસે લેખિત મા જવાબ માગીયો. તા 02-03-2014 ના રોજ તા 03-11-2013 ની અરજી વિશે ફોન પર સરપંચ શ્રી ને પુછતા તેમણે જણાવેલ કે અરજી મળિ છે મે તલાટી ને કાર્યવાહિ માટે આપેલ છે અને તલાટી ને અરજી વિશે પુછતા તેણે જણાવેલ કે હજુ અરજી મળિ જ નથી હુ તા 03-03-2014 ના રોજ સરપંચ જોડે થી લઈ લઈસ.આજ રોજ તા 03-11-2013 ની અરજી મારા બલોગ પર મુકુ છુ તથા ઈમેલ કરુ છુ (cm@gujaratindia.com,પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ - secprh@gujarat.gov.in, વિકાસ કમિશ્નરશ્રીની કચેરી - commi-prh@gujarat.gov.in, કમિશ્નર ગ્રામવિકાસની કચેરી -  commi-rd@gujarat.gov.in,) શુ 3 મહિના મા પંચાયત જવાબ આપવા બધાયેલિ નથી ?  શુ અરજી ની કોપી તાલુકા વિકાસ અધિકારી બેચાજી, જીલલા વિકાસ અધિકારી મહેસાણા, અને કલેકટર મોકલવામા આવિ તો તેમની કોઈ જવાબદારી નથી ? આના જવાબ તમારા દવારા ઈમેલ મા આપવા વિનંતી.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)