સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 26 January 2017

બેંક અધિકારી હોવાનું કહી છ વ્યકિત સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

બેંક અધિકારી હોવાનું કહી છ વ્યકિત સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી

- છેલ્લા કેટલાક સમયથી સાઇબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2017, બુધવાર

ઓનલાઇન વ્યવહારમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે બીજીતરફ ઓનલાઇન ચોરીના કેસ પણ સતત વધી ગયા છે. મોબાઇલ કોલ કરીને ડેબિટ/ક્રેડિટ  કાર્ડની માહિતી મેળવીને અજાણ્યા આરોપીએ અનેક જણ સાથે લાખો રૃપિયાની છેતરપિંડી કરી છે.

મુંબઇના આઝાદ મૈદાન પોલીસ સ્ટેશનમાં આ બાબતે છ કેસ દાખલ કરવાવ્યો આવ્યા છે. આ છ પંડિતને મોબાઇલ પર ફોન આવ્યો હતો. બેંક અધિકારી હોવાનું જણાવીને તેમની પાસેથી ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો પૂછવામાં આવી હતી. આરોપી દ્વારા બેંકના ખાતામાંથી  એક લાખ હજાર રૃપિયા કાઢવામાં આવ્યા બાદ સંબંધિત વ્યકિતને તેની સાથે છેપરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી.

પીડિત છ જણમાંથી એક કેસમાં આરોપીએ ફરિયાદીની માહિતીનો ઉપયોગ કરી પેટીએમ દ્વારા ૧૯,૯૯૦ રૃપિયાનો વ્યવહાર કર્યો હતો.

જયારે અન્ય ત્રણ બનાવમાં આરોપીએ રાજેશ શર્મા કે રાકેશ શર્માના નામથી ફોન કરીને બેંકમં મેનેજર હોવાનું કહ્યું હતું. તેણે ડેબિટ/ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી હતી.

આ મહિનાના પહેલા અઠવાડિયામાં મુંબઇમાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ છેતરપિંડી સંબંધિત ૧૫ ગુના નોંધવામાં આવ્યા છે. પણ હજી સુધી ધરપકડ થઇ નથી. આ શિવાય ડિસેમ્બર મહિનામાં ૧૨ કેસ દાખલ કરાયા છે.

આ પ્રકારના ગુનાનો ભોગ બનતા બચવા માટે નાગરિકે સાવચેતી રાખવી જરૃરી છે. આવા કેસમાં આરોપીને પકડવાનું છ મુશ્કેલ બની જાય છે. ઘણીવાર મોબાઇલ ફોનમાં રેકોર્ડના આધારે પણ આરોપીને પકડી શકાતો નથી.

ઓનલાઇન છેતરપિંડી કરતા આરોપી એટીએમ/ ડેબિટ / ક્રેડિટ કાર્ડ બ્લોક કરવાની ધમકી આપી પીડિતની માહિતી મેળવતા હોય છે. ઘણીવાર બેંકના સરવેના બહાને ગ્રાહકો સામે છેતરપિંડી કરાય છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai/mumbai-the-official-said-the-bank-was-cheating-with-the-person





Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday 6 January 2017

મોબાઇલના યુગમાં યાદશક્તિ ઘટી,માનસિક બિમારી વધી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

મોબાઇલના યુગમાં યાદશક્તિ ઘટી,માનસિક બિમારી વધી

- ગુજરાતમાં ૨૦ ટકા લોકો ડીપ્રેશનનો શિકાર

- માનસિક રોગથી બચવા માટે આજે સેમિનારઃ૧૫૦૦ નર્સિંગ વિદ્યાર્થીઓને નિષ્ણાંતો સમજણ આપશે

ગાંધીનગર,શુક્રવાર તા. 6 જાન્યુઆરી 2017
એક બાજુ ફાસ્ટલાઇફ સ્ટાઇલ અને કોમ્યુનીકેશનના આ યુગમાં મોબાઇલનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ આ મોબાઇલ અને સોસ્યલમીડીયાને કારણે ઘણાબધા માનસિક રોગો શરીરમાં ઘર કરી જાય છે. ત્યારે સતત ઉપયોગને કારણે વ્યક્તિ ડીપ્રેશનનો શિકાર પણ બની જાય છે. ગુજરાતમાં ૨૦ ટકો લોકો ડીપ્રેશનથી પિડાય છે તેવી સ્થિતિમાં આવા માનસિક રોગમાંથી બચવા અંગેનો ખાસ સેમિનાર આજે યોજનાર છે.

કોમ્યુનીકેશનના સાધન તરીકે ભલે મોબાઇલ ફોનનો ઉપયોગ થતો હોય પરંતુ આ જ સાધનથી ફેસ ટુ ફેસ કોમ્યુનીકેશન ઘટી ગયું છે.લોકોની યાદશક્તિ ઘટી છે એટલુ જ નહીં, સોસ્યલ મીડીયામાં આવતા નેગેટિવ બાબતો માનસમાં નકારાત્મ ઉર્જા ઉભી કરે છે જેનાથી વ્યક્તિનું માનસિક સમતોલન પણ ઘણી વખત ખોરવાઇ જાય છે ત્યારે કેટલીક વખત વ્યક્તિ ડીપ્રેશનનો શિકાર પણ બની જતો હોય છે હાલ ૫૦૦થી પણ વધુ માનસિક બિમારીઓ છે ત્યારે ગુજરાતમાં ૨૦ ટકાથી વધુ લોકો ડીપ્રેશનમાં ગરકાવ થઇ ગયા છે તેમ માનસિક રોગના નિષ્ણાંત ડો.રજેન્દ્ર આનંદે જણાવ્યું હતું .

તેમણે એ પણ જણાવ્યું હતું કે, આ વધતા જતા માનસિક રોગોથી બચવા માટે ખાસ સેમિનારનું આયોજન કનોરિયા હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું છે.આવતીકાલે તા. ૭ જાન્યુઆરીના રોજ સવારે ૯ કલાકે આ સેમિનારનો પ્રારંભ કનોરિયા ગુ્રપના વડા કે.કે. કનોરિયા તથા બ્રહ્માકુમારી રંજનબેન દ્વારા કરવામાં આવશે. જ્યારે ઉપસ્થિત ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ, વિચારવાયું, હતાશા. ચિંતા,તણાવ જેવા ગંભિર વિષયો ઉપર મેન્ટલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. અજય ચૌહાણ, ડો. કરશનભાઇ ચૌથાણી, ડો.શ્રધ્ધાબેન સહિત અન્ય નિષ્ણાંતો પોતાનું વક્તવ્ય આપશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar/mobile-era-of-declining-memory-increasing-mental-illness





Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)