સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 31 January 2018

Union Budget 2018 - 2019 Special Live Update Click Here - વિશ્વભરમાં ચંદ્રગ્રહણનો અદભુત નજારો : વર્ષ-2018નું પહેલું ચન્દ્રગ્રહણ :ત્રણ રંગોમાં દેખાયું :હજારો ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી - ૩૫ વર્ષના લાંબાગાળા બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યો -ચંદ્રગ્રહણના લીધે મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018

 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


Union Budget 2018 - 2019 Special Live Update Click Here

Link1 :- https://www.divyabhaskar.co.in/india-union-budget-2018/live-update/

https://www.divyabhaskar.co.in/india-union-budget-2018/?ref=divya

Link2 :- http://sandesh.com/arun-jaitely-will-present-budget-2018/
વિશ્વભરમાં ચંદ્રગ્રહણનો અદભુત નજારો : વર્ષ-2018નું પહેલું ચન્દ્રગ્રહણ :ત્રણ રંગોમાં દેખાયું :હજારો ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી
 મંદિરોના કપાટ બંધ રખાયા:પૂર્ણ કનિદૈ લાકિઅ ગ્રહણની 77 મિનિટની અવધિ:વારાણસીના ગંગા ઘાટ પર ભારે ભીડ ઉમટી :રાતે 9 કલાકે કાશી ગંગામાં આરતી:લોકો સુપર બ્લૂ મૂનની ઝલક મેળવવા ઉત્સુક કનિદૈ લાકિઅ   અમદાવાદ: અકિલા આજે સાંજે વર્ષ 2018નું પહેલું ચંદ્રગ્રહણ શરૂ થયું હતું આ ચન્દ્રગ્રહણ વેળાએ હજારો ભાવિકોએ ગંગામાં ડૂબકી લગાવી હતી ગ્રહણ કનિદૈ લાકિઅ પૂર્ણ થયા બાદ ગંગાના ઘાટે આરતી કરાઈ હતી આ વખતે ચંદ્રગ્રહણ ત્રણ રંગોમાં દેખાયું અકીલા હતું જેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી કનિદૈ લાકિઅ ખગોળ શાસ્ત્રીઓ મુજબ આવી ઘટના 150 વર્ષોમાં પહેલી વખત બની કે જ્યારે મહિનામાં બીજી પૂનમ અને ચંદ્રગ્રહણની સાથે બ્લૂ મૂનની ઘટના જોવા મળી હતી કનિદૈ લાકિઅ ચંદ્રગ્રહણને કારણે દેશભરમાં મંદિરોમાં કપાટ પણ બંધ રાખવામાં આવ્યા. પૂર્ણ ચંદ્રગ્રહણની અવધિ 77 મિનિટની રહી હતી      ચંદ્રગ્રહણે વારાણસીના કનિદૈ લાકિઅ ગંગા ઘાટ પર ભારે ભીડ ઉમટી હતી વારાસણીના પ્રખ્યાત દશાશ્વમેઘ ઘાટ પર ગ્રહણ પહેલા હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી અને ગ્રહણની અવધિ કનિદૈ લાકિઅ પુરૂ થવા પર રાતે 9 કલાકે કાશી ગંગામાં આરતી થઈ હતી.     દેશભરમાં લોકો સુપર બ્લૂ મૂનની ઝલક મેળવવા ઉત્સુક દેખાયા  હતા આ વર્ષે જાન્યુઆરીમાં કનિદૈ લાકિઅ જ બીજી વખત ચંદ્ર ધરતીની સૌથી નજીક છે.આ વાદળી ચંદ્રનો આકાર સામાન્યથી વધુ મોટો હશે.દેશના અલગ-અલગ શહેરોમાંથી સતત ચંદ્રગ્રહણની તસવીરો આવી રહી છે. હરિદ્વારમાં હર કી પૌડી પર ગંગા સ્નાન માટે લોકોની ભીડ ઊમટી હતી . ચંદ્રગ્રહણ દેશ અને દુનિયામાં સૌથી ટ્રેન્ડિંગ ટૉપિક રહ્યો. દુનિયાભરના સામાન્ય લોકોથી માંડીને મોટી-મોટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો, જ્યોતિષીઓની નજર અત્યારે ચંદ્રગ્રહણ પર ટકેલી રહી હતી દુનિયાભરના ફોટોગ્રાફર્સ આ અદભુત ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી.હતી  તેમના માધ્યમથી  દુનિયાના સૌથી અદભુત ચંદ્રગ્રહણના કેટલાક ફોટોગ્રાફ્સ… દુનિયાભરમાં પ્રસિદ્ધ અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી પર ચંદ્રગ્રહણનો નજારો… અમેરિકાના સેન્ટા મોનિકા પરથી સૂર્યગ્રહણનો નજારો ટોક્યોના પ્રસિદ્ધ સ્કાય ટ્રી ટાવર પર જાણે ચંદ્રને ચોટાડવામાં આવ્યો તેવો અદભુત નજારો કેમેરા કેદ થઈ ગયો. મ્યાનમાર અતિ પ્રસિદ્ધ પેંગોડાની સુંદરતામાં વધારો કરતા ચંદ્રગ્રહણનો ધ્યાનાકર્ષક નજારો થાઈલેન્ડના શહેર બેંગકોકની એક ઐતિહાસિક ઈમારત આગળ કેમેરામાં કેદ થયેલો ચંદ્રગ્રહણનો નજારો (12:29 am IST)


Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123166

૩૫ વર્ષના લાંબાગાળા બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યો 
સાંજે ૬.૨૦ વાગ્યાથી શરૂઆત થયા બાદ નજારો : ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી અદ્ભૂત ખગોળિય ઘટનાનો નજારો જોવા કનિદૈ લાકિઅ મળ્યો : વૈજ્ઞાનિકોની ચાંપતી નજર નવીદિલ્હી,તા. ૩૧ : ૩૫ વર્ષના લાંબાગાળા બાદ આજે સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ચંદ્ર આજે દરરોજની કનિદૈ લાકિઅ સરખામણીએ અકિલા ૧૪ ગણો વધારે મોટો અને ૩૦ ટકા વધારે ચમકદાર દેખાયો હતો. આ ઘટનાને નાસા વૈજ્ઞાનિકોએ સુપર બ્લુ મુન નામ આપ્યું છે. અદ્ભુત ખગોળિય કનિદૈ લાકિઅ ઘટનાને નિહાળવા માટે વૈજ્ઞાનિકો પહેલાથી જ કમરકસી ચુક્યા હતા. નિષ્ણાતોનું અકીલા કહેવું છે કે, આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ કનિદૈ લાકિઅ જોવા મળનાર છે. ૩૧મી જાન્યુઆરી ૨૦૩૭માં પણ બ્લૂમૂન જોવા મળશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સાંજે ૬.૨૦ વાગ્યાની આસપાસ શરૂ થઇ ગયું હતું. પૂર્વ કનિદૈ લાકિઅ દિશામાં ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાય તેવી સ્થિતિ હતી. અમદાવાદ શહેરમાં સાંજે ૬.૨૦ વાગ્યાથી આની શરૂઆત થયા બાદ ૯.૪૦ વાગ્યા સુધી તેની અસર રહી કનિદૈ લાકિઅ હતી. દુનિયામાં ૧૫૦ વર્ષ બાદ આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે.  બ્લૂ મૂન, બ્લડ મૂ અને સુપર મૂન એક સાથે દેખાયા હતા. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રહ્યું કનિદૈ લાકિઅ હતું. જેના ભાગરુપે ચંદ્ર પૃથ્વીના પડછાયાથી અમુક સમય માટે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. આ ગ્રહણ આજે સમગ્ર દેશમાં દેખાયું હતું. ચંદ્ર તેના સામાન્ય કનિદૈ લાકિઅ આકારથી મોટો દેખાય તેને સુપર મૂન કહેવાય છે. આ દરમિયાન ચંદ્ર પૃથ્વીની ખુબ નજીક રહે છે. એક મહિનામાં જ્યારે બે પૂનમ આવે ત્યારે આ સ્થિતિને બ્લૂ મૂન કહેવામાં આવે છે. બીજી જાન્યુઆરીએ પૂનમ આવી હતી. આજે ૩૧મી જાન્યુઆરીએ પણ પૂનમ હતી. નાસાના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ બ્લૂ મૂન અઢી વર્ષમાં એક વખત જોવા મળે છે. આ ગાળા દરમિયાન ચંદ્રનો નીચેનો હિસ્સો તેના ઉપરના ભાગથી વધારે ચમકદાર દેખાય છે. ચંદ્રગ્રહણને લઇને વૈજ્ઞાનિકો સવારથી જ સક્રિય થયેલા હતા. ભારત સિવાય આ ગ્રહણ એશિયા, રશિયા, મંગોલિયા, જાપાન, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યું હતું. ઉત્તર અમેરિકા, કેનેડા અને પનામામાં પણ તેની અસર દેખાઈ હતી. ગ્રહણ શરૂ થયા બાદ આસામ, અરુણાચલ, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં આ નજારો જોવા મળ્યો હતો. ચંદ્રગ્રહણની જુદી જુદી રાશિઓ ઉપર સીધી અસર થઇ હતી. ચંદ્રગ્રહણના પરિણામ સ્વરુપે આજે અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં પણ મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જુદી જુદી રાશિ ઉપર તેની અસર દેખાઈ રહી છે. મકર રાશિ સાથે જોડાયેલા લોકો માટે ચંદ્રગ્રહણ શુભ નથી. દાંમ્પત્ય જીવનમાં પારસ્પરિક તાલમેલનો અભાવ જોવા મળી શકે છે. કુંભ રાશિ સાથે જોડાયેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કઈ રાશિ પર શું અસર *    મેશ રાશિ સાથે જોડાયેલા લોકોને ગ્રહણથી ફાયદો થશે. કામ સફળ થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને લાભ થશે *    વૃષભ : ચંદ્રગ્રહણના લીધે ઘણીરીતે ફાયદો થશે. કેટલીક જગ્યાએથી ધન લાભ મળી શકે છે *    મિથુન : યાત્રા કરવાની ફરજ પડી શકે છે. આર્થિક મામલાઓમાં સાવધાન રહેવું પડશે. નુકસાનની વકી છે *    કર્ક : આરોગ્યમાં ઉતારચઢાવની સ્થિતિ રહેશે. દુર્ઘટના પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. માનસિક ચિંતાથી તકલીફ રહી શકે છે *    કન્યા : આ ચંદ્રગ્રહણ અનુકુળ રહી શકે છે. સુખ સુવિધાના સાધનોમાં વધારો થશે *    વૃશ્ચિક : કોઇ બાબતને લઇને તકલીફ થઇ શકે છે. સંતાનોને પરેશાની થઇ શકે છે *    ધન : ધનની પ્રાપ્તિ થઇ શકે છે પરંતુ ખર્ચ વધશે. બચતમાં ઘટાડો થશે. વિરોધીઓથી સાવધાન રહેવું પડશે *    કુંભ : વિરોધીઓનો પ્રભાવ વધશે. ગુપ્ત ચિંતા અને પરેશાની રહી શકે છે *    મીન : શિક્ષણના ક્ષેત્રમાં પરેશાની થઇ શકે છે. સંતાન પક્ષને લઇને ચિંતા રહી શકે છે. ખર્ચ વધશે (8:38 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123144


ચંદ્રગ્રહણના લીધે મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં પણ સમયમાં ફેરફાર કરાયો : ચંદ્રગ્રહણ સાથે કેટલીક અંધશ્રદ્ધા પણ : ઘણા લોકો બપોર પછી ભોજન કનિદૈ લાકિઅ કરતા નથી : સાંજે પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો અમદાવાદ,તા. ૩૧ : અમદાવાદ શહેરમાં પણ સંપૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો સાંજે જોવા મળ્યો હતો. ચંદ્રગ્રહણ કનિદૈ લાકિઅ હોવાના કારણે અકિલા ધાર્મિક બાબતોમાં માનનાર અને વિશેષ માન્યતા ધરાવનાર લોકો બપોર બાદ ભોજન કરતા નથી. ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. બીજી કનિદૈ લાકિઅ બાજુ ચંદ્રગ્રહણ હોવાના કારણે આજે સવારથી જ જુદા જુદા મંદિરોમાં આરતીના સમયમાં અકીલા ફેરફાર કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાઓએ આરતીનો સમય વહેલીતકે કનિદૈ લાકિઅ કરી દેવામાં આવ્યો હતો. જલ્દીથી આરતી પુરી કરી લેવામાં આવી હતી. આરતી પૂર્ણ કરીને મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિરોમાં કનિદૈ લાકિઅ દર્શન અને આરતીના સમય બદલાયા હતા. મળેલી માહિતી મુજબ વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પણ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ પણ કનિદૈ લાકિઅ આની નોંધ લીધી હતી. બીજી બાજુ ભારતમાં આ વર્ષે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના નજારા જોવા મળનાર છે. ચંદ્રગ્રહણ હોવાથી આજે ચંદ્ર દરરોજની સરખામણીમાં કનિદૈ લાકિઅ ૧૪ ગણો વધારે મોટો દેખાયો હતો. વિશ્વના જુદા જુદા દેશોમાં ખગોળિય ઘટનાને નિહાળવા માટે વૈજ્ઞાનિકો સજ્જ રહ્યા હતા. કેટલાક અંધવિશ્વાસ સાથે કનિદૈ લાકિઅ જોડાયેલા લોકો પણ આને લઇને હંમેશા સાવધાન રહેતા હોય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દરેક ભાગમાં દેખાયો હતો. સાંજે ચંદ્રગ્રહણની શરૂઆત થયા બાદ મુખ્ય ચંદ્રગ્રહણ સૂર્યાસ્ત પછી ૬.૨૦ વાગ્યાથી શરૂ થયો હતો. ૭.૨૫ વાગ્યા બાદ ચંદ્ર ફિક્કુ પડતું દેખાયુ ંહતું. આ ગ્રહણ મોડે સુધી ચાલ્યું હતું. (8:38 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123145


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135

ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App

Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018

 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

1 comment: