સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 7 January 2014

ATMનો મહિનામાં પાંચ વખત મફત ઉપયોગ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Gujarat Samachar News


ATMનો મહિનામાં પાંચ વખત મફત ઉપયોગ

નવીદિલ્હી, મંગળવાર
ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશને (આઇબીએ) તાજેતરમાં કહ્યું હતું કે તેમણે આરબીઆઈ સમજે એવી રજૂઆત કરી હતી કે મફત એટીએમનો ઉપયોગ મહિનામાં માત્ર પાંચ જ વખત કરશે અને ત્યાર પછી ટ્રાન્ઝેકશન દીઠ ઇન્ટર બેન્ક ફી જે હાલ રૃપિયા પંદર છે તે ૧૮ કરી દેવામાં આવશે.
બેંગલૌરના તાજેતરના એક બનાવ પછી બેંકોને વધારાની સુરક્ષા ગોઠવવા માટે મહિને રૃપિયા ૪૦૦૦ કરોડ ખર્ચવા પડશે. કામગીરીને ટકાઉ બનાવવાનો એક જ વિકલ્પ છે અને તે એક વપરાશ કર્તાઓ પાસેથી ચાર્જ વધારવો.
દરેક એટીએમ દીઠ સુરક્ષા વ્યવસ્થા માટે અમારે વધારાના રૃપિયા ૪૦,૦૦૦ ખર્ચવા પડશે. દેશમાં એક લાખ ઉપરાંત એટીએમ છે જેને અપગ્રેડ કરવા પડશે. પરિણામે બેંક ઉદ્યોગના માથે રૃપિયા ૪૦૦૦ કરોડનો બોજ વધશે, એમ આઇબીએના એક અધિકારીએ કહ્યું હતું. કેટલીક બેંકોએ મોડી રાત્રે એટીએમ બંધ કરવાનો પણ નિર્ણય કર્યો હતો.
આઇબીએએ ભારપૂર્વક કહ્યું હતું કે તેમણે પોતાની બેંક સહિતના તમામ ટ્રાન્ઝેકશનને પણ સમાવી લેવા ફેરફાર કરવાનાી ભલામણ કરી હતી. પાંચ કરતાં વધારે વખત એટીએમના ઉપયોગ કરનાર માટે હાલની રૃપિયા ૨૦ની ફીમાં કોઈ જ ફેરફાર કર્યો નથી.
હાલમાં બચત ખાતું ધરાવનાર અન્ય બેંકમાથી વધુમાં વધુ પાંચ વખત એટીએમનો ઉપયોગ કરી શકે છે, જ્યારે પોતાની બેંકના એટીએમ માટે કોઈ જ મર્યાદા નથી.
તેમણે કહ્યું હતું કે આઇબીએની વ્યવસ્થાપક સમિતિએ સ્પેશિયલ બ્રાન્ડિંગ પેકેજ ''ટોકિંગ એટીએમના ઉપયોગનો વિચાર કર્યો હતો જે અંધ વ્યક્તિઓ માટે હશે.''
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)